PBKS vs MI: ધર્મશાલામાં પંજાબ માટે 'કરો યા મરો' ની લડાઈ.
PBKS vs MI: ધર્મશાલામાં પંજાબ માટે 'કરો યા મરો' ની લડાઈ.
Published on: 14th May, 2026

સતત 4 મેચ હાર્યા બાદ પંજાબ કિંગ્સ પ્લેઑફમાં પહોંચવા માટે દબાણમાં છે. ગુરુવારે ધર્મશાળામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 'કરો યા મરો' ની સ્થિતિ છે. મુંબઈ પણ ખરાબ ફોર્મમાં છે અને કેપ્ટન હાર્દિક પંડ્યા ઈજાને કારણે રમી શકશે નહીં. ધર્મશાળાની પીચ બેટર્સને મદદરૂપ છે, પરંતુ વરસાદની પણ શક્યતા છે. બંને ટીમ વચ્ચે હેડ-ટુ-હેડ રેકોર્ડ બરાબરી પર છે.