ધોનીએ પૂછ્યું, "પિતા ગુસ્સે થતા હશે ને?"
ધોનીએ પૂછ્યું, "પિતા ગુસ્સે થતા હશે ને?"
Published on: 14th May, 2026

ઉર્વિલ પટેલે IPLમાં 13 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી. હાથમાં ચિઠ્ઠી બતાવી પિતાનો આભાર માન્યો. તેના પિતાને આ વાતની જાણ ત્યારે થઇ જ્યારે ફોટો વાયરલ થયો. ધોની સાથેની મુલાકાત, તેમના સંઘર્ષ, કારકિર્દીના વળાંકો અને CSK પસંદ કરવા પાછળનું કારણ પણ જાણવા મળ્યું.