UAEના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો!
UAEના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો!
Published on: 18th May, 2026

સંયુક્ત આરબ અમિરાતના બારાકાહ પરમાણુ પ્લાન્ટ પર ત્રણ ડ્રોનથી હુમલો, રેડિયોએક્ટિવ લીકેજનું જોખમ નથી. ઈરાન પર આશંકા, યુદ્ધવિરામ જોખમમાં. ટ્રમ્પે ઈરાન સામે શરતો મૂકી યુદ્ધજહાજ પરની તસવીર શેર કરી.