હોર્મુઝ ખુલશે, પરંતુ ક્રૂડ-ગેસ સપ્લાય સામાન્ય થતાં 4 વર્ષ લાગશે
હોર્મુઝ ખુલશે, પરંતુ ક્રૂડ-ગેસ સપ્લાય સામાન્ય થતાં 4 વર્ષ લાગશે
Published on: 17th June, 2026

યુદ્ધ બાદ હોર્મુઝની ખાડી બંધ રહેતા ક્રૂડ અને LNG સપ્લાય ખોરવાયો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચેની સંધિ બાદ હવે ખાડી ખુલશે. જોકે, ઘણા દેશોએ ઉત્પાદન બંધ કરી દીધું હતું અને ભંડાર ખાલી થઈ ગયા હતા. આ પરિસ્થિતિને કારણે, વિશ્વના 20% ક્રૂડ અને કતારના 93% LNG સપ્લાય માટે મહત્વપૂર્ણ આ માર્ગ પર વેપાર ફરીથી સામાન્ય થતાં 4 વર્ષ જેટલો સમય લાગી શકે છે.