અમેરિકામાં મહાકુંભ ના ફોટો પ્રદર્શનનો અદ્ભુત અનુભવ.
અમેરિકામાં મહાકુંભ ના ફોટો પ્રદર્શનનો અદ્ભુત અનુભવ.
Published on: 30th April, 2026

અમેરિકાના જ્યોર્જિયામાં આયોજિત 'મહાકુંભ: A Divine Gathering' ફોટો પ્રદર્શનમાં કુંભ મેળાની ઝલક જોવા મળી. વિપુલ માનેના ફોટોગ્રાફ્સ દ્વારા, ભારતીયોએ કુંભમાં હાજરી આપ્યાનો અનુભવ કર્યો, જેનાથી તેમની ત્યાં જવાની ઈચ્છા પ્રબળ બની.