હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ?
હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ?
Published on: 18th May, 2026

ભાવવધારા છતાં ઓઈલ કંપનીઓને દૈનિક 750 કરોડ રૂપિયાનું નુકસાન. પશ્ચિમ એશિયા તણાવને કારણે ઊર્જા સપ્લાય ચેઇન પ્રભાવિત, ક્રૂડ ઓઈલ અને LNGની આયાતમાં અવરોધો. ભારત પાસે પૂરતો ઈંધણ સ્ટોક, અછત નહીં. હાલ કોઈ આર્થિક સહાયની વિચારણા નહીં.