અનુરાગ જૈને નીતિ આયોગના નવા CEO તરીકે ચાર્જ સંભાળ્યો
અનુરાગ જૈને નીતિ આયોગના નવા CEO તરીકે ચાર્જ સંભાળ્યો
Published on: 18th August, 2026

વરિષ્ઠ IAS અધિકારી અનુરાગ જૈને નીતિ આયોગના CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ 1989 બેચના મધ્ય પ્રદેશ કેડરના અધિકારી છે. તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. તેઓ નીતિ નિર્માણ, આર્થિક સુધારા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અશોક કુમાર લાહિરી નીતિ આયોગના વાઇસ ચેરપર્સન તરીકે નિયુક્ત થયા છે.