ગુજરાત ભાજપમાં 'મૂળ' vs 'આયાતી' જંગ
ગુજરાત ભાજપમાં 'મૂળ' vs 'આયાતી' જંગ
Published on: 19th August, 2026

ગુજરાત ભાજપમાં નવી રાષ્ટ્રીય ટીમમાં 4 નેતાઓને સ્થાન મળ્યા બાદ રાજકીય ગરમાવો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવી ટીમના ત્રણ 'મૂળ' નેતાઓને શુભેચ્છાઓ પાઠવી, પણ તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને અભિનંદન આપવાનું ટાળીને રાજકીય વિવાદ જગાવ્યો છે. આ ઘટના 'મૂળ ભાજપી' વિરુદ્ધ 'આયાતી' નેતાઓની લડાઈને સપાટી પર લાવી દીધી છે. હાઇકમાન્ડની નીતિ સામે અસંતોષ વ્યક્ત થઇ રહ્યો છે.