ચૂંટણી પંચના નિર્ણયો પર સર્વસંમતિ: SIR પ્રક્રિયા અંગે EC એ કરી સ્પષ્ટતા
ચૂંટણી પંચના નિર્ણયો પર સર્વસંમતિ: SIR પ્રક્રિયા અંગે EC એ કરી સ્પષ્ટતા
Published on: 23rd September, 2026

ચૂંટણી પંચની SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંગેના અહેવાલો બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી પંચના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે SIR સહિત તમામ નિર્ણયો સર્વસંમતિથી, બંને ચૂંટણી કમિશનરો અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ની મંજૂરીથી લેવાયા છે. અહેવાલો મુજબ, બે કમિશનરોએ SIR દરમિયાન વાંધા ઉઠાવ્યા હતા, પરંતુ પંચના મહત્વપૂર્ણ નિર્ણયો CEC અને અન્ય બે કમિશનરોની પેનલ દ્વારા લેવાય છે. કોંગ્રેસે આ ખુલાસા પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે.