મોદીએ કેપ્ટન સ્મિત સાથે વાત કરવાનો મોકો છોડયો નહીં!
મોદીએ કેપ્ટન સ્મિત સાથે વાત કરવાનો મોકો છોડયો નહીં!
Published on: 03rd October, 2026

વડાપ્રધાન મોદીએ ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયોકોલ દ્વારા વાત કરી, જેની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. આ ઉપરાંત, મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, અમરિંદર સિંહ રાજા વડીંગ અને રવનીત સિંહ બિટ્ટુ વચ્ચેનો રાજકીય ખેંચતાણ, જયંત ચૌધરીને રાજ્યસભા મોકલવાની ચર્ચા, રોહિણી આચાર્યનું પટણા આગમન, કર્ણાટકમાં એસઆઇઆર વિવાદ અને સીજેપીને વકીલોનો ટેકો જેવા અનેક મહત્વના સમાચારો આ અઠવાડિયાની ઝલકમાં આવરી લેવામાં આવ્યા છે.