નેપાળ સુપ્રીમ કોર્ટનો ભારતવિરોધી આદેશ રોક્યો, બાલેન શાહ સરકારને ઝટકો.
નેપાળ સુપ્રીમ કોર્ટનો ભારતવિરોધી આદેશ રોક્યો, બાલેન શાહ સરકારને ઝટકો.
Published on: 16th May, 2026

નેપાળ સુપ્રીમ કોર્ટે ભારતથી રોજિંદી ઉપયોગની વસ્તુઓ લાવવા-લઈ જવા પર બાલેન શાહ સરકારના કડક નિયમો પર સ્ટે લગાવ્યો. ₹100 ની મર્યાદાને કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી અને સુરક્ષાકર્મીઓ સાથે વિવાદો સર્જાતા હતા.