8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, Y-આકારના રેમ્પ પરથી GEN Zને મળશે
8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, Y-આકારના રેમ્પ પરથી GEN Zને મળશે
Published on: 05th September, 2026

વડોદરા 8 સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા તૈયાર છે, જ્યાં તેઓ કરોડોના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. યુવાનોને જોડવા માટે Y-આકારના રેમ્પ પરથી 'GEN Z' સાથે સીધો સંવાદ કરશે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને 1 કિલોમીટર લાંબો વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયો છે. આ કાર્યક્રમમાં ભારતીય રેલવે વિભાગને હજારો કરોડની ભેટ મળશે, સાથે જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.