કોઠંબા સિદ્ધેશ્વર મંદિરમાં શનિદેવ મહારાજની પ્રતિષ્ઠા.
કોઠંબા સિદ્ધેશ્વર મંદિરમાં શનિદેવ મહારાજની પ્રતિષ્ઠા.
Published on: 18th May, 2026

કોઠંબાના સુપ્રસિદ્ધ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભવ્ય વરઘોડો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શનિદેવ મહારાજની નવીન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. લુણી નદીના તટે આવેલા આ મંદિરમાં શનિવારે અમાસના સંગમ દિવસે મહોત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો.