સનાતન ધર્મ divisive છે, નાબૂદ કરવો જોઈએ: ઉદયનિધિ.
સનાતન ધર્મ divisive છે, નાબૂદ કરવો જોઈએ: ઉદયનિધિ.
Published on: 13th May, 2026

DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને ફરી સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે સનાતન ધર્મ લોકોને વિભાજીત કરે છે અને તેને નાબૂદ કરવો જરૂરી છે. આ પહેલા પણ તેમણે ડેંગ્યુ, મેલેરિયા જેવી બીમારી સાથે સરખાણી કરી હતી. ભાજપે આ નિવેદનની ટીકા કરી.