AI નો પરપોટો ફૂટવાની અણી પર? કંપનીઓને માણસના મૂલ્યનું થયું ભાન!
AI નો પરપોટો ફૂટવાની અણી પર? કંપનીઓને માણસના મૂલ્યનું થયું ભાન!
Published on: 02nd June, 2026

તાજેતરમાં AI પ્રત્યેના અતિશય વિશ્વાસને કારણે ટેક કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરી હતી. પરંતુ હવે, AI નો ઉપયોગ ધાર્યા કરતાં વધુ ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે. ડેટા સેન્ટર્સ, GPU ચિપ્સ અને વીજળીના તોતિંગ બિલ તથા અનુભવી માનવ મગજની અછત કંપનીઓ માટે મોટી સમસ્યા બની રહી છે. Uber અને Microsoft જેવી દિગ્ગજ કંપનીઓ પણ વધતા ખર્ચ સામે ઝઝૂમી રહી છે. AI કદાચ માણસોનું સ્થાન લઈ શકે નહીં, આ વાસ્તવિકતા હવે કંપનીઓને સમજાઈ રહી છે.