ભારત સેમિફાઇનલમાં, શું મોહસીન નકવી ફરી ટ્રોફી લઈને ભાગી જશે?
ભારત સેમિફાઇનલમાં, શું મોહસીન નકવી ફરી ટ્રોફી લઈને ભાગી જશે?
Published on: 09th September, 2026

મહિલા એશિયા કપ 2026ની સેમિફાઇનલમાં ભારત પહોંચતા જ પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી પર કટાક્ષ કર્યો છે. જાડેજાએ 2025ના મેન્સ Asia Cup ફાઇનલના પ્રસંગને યાદ કરીને મજાક કરી કે જો ભારત આ વખતે Women's Asia Cup જીતે તો પણ નકવી ટ્રોફી લઈને ભાગી જશે. 2025માં ભારતે ફાઇનલ જીતી હોવા છતાં નકવીએ ટ્રોફી સાથે ફોટો પડાવવાનો ઇનકાર કર્યો હતો, જેને કારણે આ ચર્ચા ફરી શરૂ થઇ છે.