વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી!
વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી!
Published on: 27th May, 2026

MCX પર ચાંદીના ભાવમાં ₹4,428 પ્રતિ કિલોનો જંગી ઘટાડો નોંધાયો, જે છેલ્લા 3 દિવસમાં ₹5,646 સસ્તી થઈ છે. જાન્યુઆરીના ઓલ-ટાઇમ હાઈ ₹4,57,328 થી ચાંદી ₹1,91,128 સસ્તી થઈ ગઈ છે. સોનાના ભાવમાં પણ નરમાઈ જોવા મળી, 24 કેરેટ સોનામાં ₹600થી વધુનો ઘટાડો નોંધાયો. સ્થાનિક બજારમાં પણ દિલ્હીના હાજર બજારમાં ચાંદી ₹4,503 તૂટી હતી. વૈશ્વિક Geo-political તણાવ અને ડોલરની મજબૂતી મુખ્ય કારણો છે.