અલ નીનોના સંકટ વચ્ચે ચોમાસાની ચિંતા: આગામી 5 મહિના ભારતની કસોટી
અલ નીનોના સંકટ વચ્ચે ચોમાસાની ચિંતા: આગામી 5 મહિના ભારતની કસોટી
Published on: 18th June, 2026

કુદરતી મિજાજમાં ફેરફારની સીધી અસર માનવજીવન અને અર્થતંત્ર પર પડે છે. હાલમાં ભારત 'અલ નીનો' નામના મોટા પર્યાવરણીય પડકારનો સામનો કરી રહ્યું છે. 2026નું ચોમાસું મોડું પહોંચ્યું છે અને શરૂઆતનો વરસાદ નબળો રહ્યો છે. હવામાન વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે આકરી ગરમી પછી અલ નીનોની સંપૂર્ણ અસર દેખાશે; આગામી 5 મહિના ભારત માટે મુશ્કેલીઓ લાવી શકે છે. અલ નીનો શું છે અને તેની ભારત પર શી અસર થશે તે ચિંતાનો વિષય છે.