ગરમી અને વાવાઝોડાની બેવડી ચેતવણી
ગરમી અને વાવાઝોડાની બેવડી ચેતવણી
Published on: 21st May, 2026

ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ ગરમી, દિલ્હી-બાંદા સહિત અનેક શહેરોમાં 47°C ઉપર પારો. IMD એ 8 રાજ્યોમાં હીટવેવ, 17 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના.