નેપાળમાં પૂર, ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂકંપ
નેપાળમાં પૂર, ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂકંપ
Published on: 28th August, 2026

નેપાળમાં વિનાશક પૂર વચ્ચે ચીનના સિચુઆન પ્રાંતમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. China Earthquake Networks Center (CENC) દ્વારા પુષ્ટિ કરાયેલ આ ભૂકંપનું કેન્દ્ર લાંન્ગચાંગ હતું. સ્થાનિક પ્રશાસન એલર્ટ પર છે. આ ઘટનાઓ વચ્ચે નેપાળમાં તિબેટ સરહદ નજીક તળાવ ફાટવાથી ફરી મહાપ્રલયનો ભય સેવાઈ રહ્યો છે. અધિકારીઓએ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા કહ્યું છે. બંને દેશોમાં અનેક લોકો લાપતા છે અને 478 લોકોના મોત થયા છે.