ચીનના ઝૂમાં રીંછ બનવાની નોકરી, વાર્ષિક 14 લાખનો પગાર
ચીનના ઝૂમાં રીંછ બનવાની નોકરી, વાર્ષિક 14 લાખનો પગાર
Published on: 24th June, 2026

મધ્ય ચીનના એક પ્રાણી સંગ્રહાલયે કાળું રીંછ બની ઝૂમાં ફરવા અને લોકોને મનોરંજન પૂરું પાડવા માટે એક અનોખી નોકરીની જાહેરાત કરી છે. આ નોકરીમાં એક લાખ યુઆન (લગભગ 15000 ડોલર) પગાર આપવામાં આવશે. કર્મચારીએ રીંછનો કોસ્ચ્યુમ પહેરીને મુલાકાતીઓ સાથે ઇશારામાં વાતચીત કરવી પડશે, બોલવાની મનાઈ છે. આ નોકરી માટે વાર્ષિક 14 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે, જે ખૂબ જ આકર્ષક છે.