ભરૂચની સમસાલ પટેલે વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીત્યો.
ભરૂચની સમસાલ પટેલે વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીત્યો.
Published on: 19th May, 2026

ભરૂચની સમસાલ પટેલે UKના નોટિંગહામમાં યોજાયેલા પાવર લિફ્ટીંગ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતી ભારત અને ભરૂચનું ગૌરવ વધાર્યું. તેણે 15 દેશોના સ્પર્ધકોને હરાવ્યા. સમસાલ છેલ્લા પાંચ વર્ષથી કોચ હર્ષિલ પટેલ પાસે તાલીમ લે છે.