America ની મસ્જિદમાં ગોળીબાર, 3 લોકોની હત્યા, હુમલાખોરોએ પણ કરી આત્મહત્યા.
America ની મસ્જિદમાં ગોળીબાર, 3 લોકોની હત્યા, હુમલાખોરોએ પણ કરી આત્મહત્યા.
Published on: 19th May, 2026

અમેરિકાના કેલિફોર્નિયામાં ઇસ્લામિક સેન્ટરમાં બે કિશોર હુમલાખોરોએ ગોળીબાર કરતાં 3 લોકોના મોત થયા. હુમલાખોરોએ બાદમાં આત્મહત્યા કરી લીધી. માતાએ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને 'હેટ ક્રાઇમ' તરીકે તપાસવામાં આવી રહી છે.