ડભોઇ ઓવરબ્રિજ: રૂ. 42 કરોડ ખર્ચ બાદ પણ અંધકાર.
ડભોઇ ઓવરબ્રિજ: રૂ. 42 કરોડ ખર્ચ બાદ પણ અંધકાર.
Published on: 18th May, 2026

ડભોઇના સરીતા ઓવરબ્રિજ પર લાઇટો શરૂ ન થતા વાહનચાલકોમાં રોષ. રૂ. 42 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર અંધારું. 2022 માં પૂર્ણ થવાનું કામ 2026 સુધી અધૂરું. કામની ગુણવત્તા પર સવાલો, અકસ્માતનો ભય. તાત્કાલિક લાઈટો શરૂ કરવાની માંગ.