ઇરાનની મસ્જિદોમાં હથિયારોની તાલિમ, ત્રણ કરોડ લોકોનું રજિસ્ટ્રેશન
ઇરાનની મસ્જિદોમાં હથિયારોની તાલિમ, ત્રણ કરોડ લોકોનું રજિસ્ટ્રેશન
Published on: 18th May, 2026

અમેરિકા-ઇઝરાયેલ સામે લડવા ઇરાન નાગરિકોને તૈયાર કરી રહ્યું છેમોટી સંખ્યામાં મહિલાઓ પણ એકે-47 ચલાવવાનું શીખી રહી છે, તાલિમના વીડિયો લોકો સુધી પહોંચાડાઇ રહ્યા છેતહેરાન: અમેરિકા અને ઇઝરાયેલ સામે ભિષણ યુદ્ધની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે ઇરાન પોતાના નાગરિકોને તૈયાર કરી રહ્યું છે. આ માટે ઇરાન હવે મસ્જિદોનો પણ ઉપયોગ કરી રહ્યું હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું.દાવા મુજબ ઇરાન પોતાના નાગરિકોને મસ્જિદોમાં હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યું છે.