પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે ફરી શરૂ.
પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે ફરી શરૂ.
Published on: 18th May, 2026

15 દિવસથી બંધ પડેલું પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજનું કામ 'સંદેશ'ના અહેવાલ બાદ રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરાયું. આનાથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી (SOU) અને અન્ય પ્રવાસન સ્થળોએ જતા વાહનચાલકોને મોટી રાહત મળી છે.