શું ચીન પણ ઈરાન પાસે એ-બોમ્બ નથી ઈચ્છતું?
શું ચીન પણ ઈરાન પાસે એ-બોમ્બ નથી ઈચ્છતું?
Published on: 16th May, 2026

ટ્રમ્પે કહ્યું, ચીન અને અમે ઈરાન પાસે એટમ-બોમ્બ ન હોય તે અંગે સહમત છીએ. અમેરિકાનું હોર્મુઝ સ્ટ્રેઈટસ પર સંપૂર્ણ નિયંત્રણ છે, જેનાથી ઈરાનને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. શી-જિનપિંગે પણ આ મુદ્દે અમેરિકાના પક્ષને સમર્થન આપ્યું છે.