ટ્રમ્પ ઈરાનના પ્રસ્તાવ પર ફરી વિચારણા કરવા તૈયાર, પણ ધમકી યથાવત.
ટ્રમ્પ ઈરાનના પ્રસ્તાવ પર ફરી વિચારણા કરવા તૈયાર, પણ ધમકી યથાવત.
Published on: 03rd May, 2026

બે મહિનાથી વધુ સમય વીત્યા છતાં અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ શાંત થયું નથી. ફ્લોરિડામાં ટ્રમ્પે ઈરાનના શાંતિ પ્રસ્તાવ પર નારાજગી વ્યક્ત કરી, પણ હવે તે ફરી વિચારણા કરવા તૈયાર છે. જોકે, સૈન્ય હુમલા (Strikes) ની ચેતવણી પણ આપી છે.