ફ્રાન્સમાં 1968 બાદ વિદ્યાર્થીઓનું પ્રચંડ આંદોલન
ફ્રાન્સમાં 1968 બાદ વિદ્યાર્થીઓનું પ્રચંડ આંદોલન
Published on: 07th October, 2026

ફ્રાન્સમાં એક શાળાથી શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન હવે રાષ્ટ્રીય સંકટ બની ગયું છે. 6000થી વધુ લોકોની અટકાયત, 2.56 લાખ લોકો રસ્તા પર અને અનેક શાળાઓ બંધ થઈ ગઈ છે. કથળેલી શિક્ષણ વ્યવસ્થા, ખચાખચ ભરેલા વર્ગખંડો, શિક્ષકોની અછત અને સંસાધનોના અભાવ સામે વિદ્યાર્થીઓનો રોષ ભડક્યો છે. 2008ની સરખામણીમાં શિક્ષકો ઘટ્યા છે, જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. પોલીસે ટીયરગેસ છોડ્યો, આગજની થઈ અને 6000થી વધુ લોકોની અટકાયત થઈ. સરકારની છૂટછાટો છતાં આંદોલન યથાવત છે.