આયરલેન્ડમાં વિદેશીઓ સામે ભારે રોષ-હિંસા, વાહનો-મકાનો સળગાવાયા
આયરલેન્ડમાં વિદેશીઓ સામે ભારે રોષ-હિંસા, વાહનો-મકાનો સળગાવાયા
Published on: 11th June, 2026

આયરલેન્ડની રાજધાની બેલફાસ્ટમાં સ્ટેબિંગની એક ઘટના બાદ ભારે હિંસા ફાટી નીકળી હતી, મુખ્યત્વે વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરીને બેફામ હુમલા કરવામાં આવ્યા હતા, અનેક મકાનો અને વાહનોને આગ લગાવી દેવાઇ હતી. હુમલાખોર મૂળ સુદાનથી આવ્યો હતો અને તેને આયરલેન્ડમાં શરણ આપવામાં આવી હતી. યુરોપના આ નાનકડા દેશમાં હિંસાની ઘટનાઓને પગલે વિદેશી નાગરિકોમાં ભયનો માહોલ છે.