અમેરિકામાં પિઝા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની હત્યા
અમેરિકામાં પિઝા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની હત્યા
Published on: 08th June, 2026

અમેરિકાનાં ફિલાડેલ્ફિયામાં પિઝા ડિલિવરી દરમિયાન એક 28 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પિઝાનો આ ઓર્ડર નકલી હતો. તેલંગણાનો રહેવાસી યુવક અમેરિકામાં વીકએન્ડમાં પાર્ટ ટાઇમ પિઝા ડિલિવરી  એક્ઝિક્યુટીવ તરીકે કાર્ય કરતો હતો.