ઓપરેશન સિંદૂરમાં નષ્ટ થયેલું જૈશ-એ-મોહમ્મદનું બહાવલપુર મથક ફરી તૈયાર
ઓપરેશન સિંદૂરમાં નષ્ટ થયેલું જૈશ-એ-મોહમ્મદનું બહાવલપુર મથક ફરી તૈયાર
Published on: 24th August, 2026

ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટરને નષ્ટ કર્યું હતું. ૧૫ મહિના બાદ, પાકિસ્તાન સરકારે ૨૫ કરોડ રૂપિયાની સહાય આપી આ મથકને ફરી તૈયાર કરાવ્યું છે. અહીં કટ્ટરવાદી અને આતંકવાદી તાલીમ ફરી શરૂ થઈ છે. જૈશના પ્રમુખ મસૂદ અઝહરના ભાઈઓ તલ્હા અલ-સૈફ અને મોઇનુદ્દીન ઔરંગઝેબ હવે આ મથકની જવાબદારી સંભાળી રહ્યા છે.