ઓમાનથી ૧૮ ક્રૂ-મેમ્બર સાથે LPG ટેન્કર પોરબંદર ગાઝ ટર્મિનલ પર પહોંચ્યું.
ઓમાનથી ૧૮ ક્રૂ-મેમ્બર સાથે LPG ટેન્કર પોરબંદર ગાઝ ટર્મિનલ પર પહોંચ્યું.
Published on: 27th May, 2026

અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે હોરમુઝ રૂટ બંધ થતાં LPG વેપારમાં વિક્ષેપ પડ્યો છે. આ મુશ્કેલીઓને પહોંચી વળવા માટે, રૂટ બદલીને ૧૮ ક્રૂ-મેમ્બર સાથેનું LPG ટેન્કર ઓમાન થઈને પોરબંદરના "ગાઝ ટર્મિનલ" પર પહોંચાડવામાં આવ્યું છે. પોરબંદરમાં જૂની ગેસ મંગાવતી કંપનીનું ઓપરેશન ઠપ થતાં ઊભી થયેલી અછતને નવા ટર્મિનલે પૂરી કરી છે. ખર્ગ આઇલેન્ડના ગેસ સાથે પોરબંદર પોર્ટ ફરી સક્રિય થયું છે, જેમાં ૪૦૦૦ મેટ્રિક ટન LPG નો જથ્થો આવ્યો છે.