બલૂચિસ્તાનમાં BLA નો હુમલો
બલૂચિસ્તાનમાં BLA નો હુમલો
Published on: 17th July, 2026

બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા પાકિસ્તાની સૈન્યના કાફલા પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. BLA ના સત્તાવાર નિવેદન મુજબ, આ હુમલામાં 45 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. BLA ની 'ફતહ સ્ક્વોડ' દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં સૈન્યને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાની સેના દ્વારા આ ઘટનાની હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.