સ્ટારશિપ વી-3 રોકેટ વિસ્ફોટ: ઈલોન મસ્કનું આયોજિત નાટક હતું?
સ્ટારશિપ વી-3 રોકેટ વિસ્ફોટ: ઈલોન મસ્કનું આયોજિત નાટક હતું?
Published on: 07th June, 2026

૨૬ મે, ૨૦૨૬ની સાંજે સ્થાનિક સમય મુજબ ૬-૩૦ વાગ્યે, ટેક્સાસના બોકા ચિકા ખાતે આવેલા સ્પેસએક્સના સ્ટારબેઝ સંકુલમાંથી વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી રોકેટ, સ્ટારશિપ વી-૩એ પોતાના ૩૩ રેપ્ટર એન્જિન સાથે પૃથ્વીને કંપાવી દીધી હતી.  તેની અંતિમ સફરમાં બાકી રહેલા પ્રોપલન્ટના મિશ્રણને કારણે, એક અગ્નિગોળા જેવાં વિસ્ફોટમાં તેનો અંત આવ્યો હતો. 'આ વિડિયો 'સ્ટારશિપ એક્સપ્લોડ્સ'ની હેડલાઇન્સ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.