અમેરિકા-ઇરાન શાંતિ સમજૂતીમાં ૩૦૦ અબજ ડોલરની ગૂંચવણ: યુદ્ધ ટાળવાનો પ્રયાસ
અમેરિકા-ઇરાન શાંતિ સમજૂતીમાં ૩૦૦ અબજ ડોલરની ગૂંચવણ: યુદ્ધ ટાળવાનો પ્રયાસ
Published on: 16th June, 2026

અમેરિકા અને ઇરાન વચ્ચે સંભવિત શાંતિ સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે, પરંતુ ૩૦૦ અબજ ડોલરની રકમને લઈને મોટી ગૂંચવણ ઊભી થઈ છે. ઇરાન આ રકમને યુદ્ધ રોકવા અને વળતર તરીકે જુએ છે, જ્યારે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ તેને મૂડી રોકાણ અને પુન:નિર્માણ માટે ગણાવે છે. ઇરાનમાં પણ આ સમજૂતી સામે વિરોધ ઊભો થયો છે, જેના કારણે યુદ્ધ ફરી ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.