ઈરાને અમેરિકાને આપ્યા 7 મોટા ઝટકા.
ઈરાને અમેરિકાને આપ્યા 7 મોટા ઝટકા.
Published on: 17th June, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ પછી શાંતિ કરાર થઈ રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે શું Donald Trump એ જીત મેળવી? સાત મોરચે અમેરિકાની રણનીતિ નિષ્ફળ રહી. ઈરાનમાં સત્તાપલટો ન થયો, ઈસ્લામિક શાસન વધુ મજબૂત બન્યું. અમેરિકાના વિરોધમાં લોકો એકજૂટ થયા. ઈરાનની 'મિસાઈલ સિટી' સુરક્ષિત રહી અને હોર્મુઝ સ્ટ્રેટને રાજદ્વારી રીતે ખોલવું પડ્યું. અમેરિકા ખાડી દેશોને સુરક્ષા આપી શક્યું નહીં અને યુદ્ધ અમેરિકાને મોંઘું પડ્યું. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે ખતમ થયો નથી.