રાજ્યપાલ ટ્રેન અને બસમાં વડોદરા થઈ હાલોલ ગયા.
રાજ્યપાલ ટ્રેન અને બસમાં વડોદરા થઈ હાલોલ ગયા.
Published on: 20th May, 2026

વડાપ્રધાનના ઈંધણ બચાવવાના સૂચનને પગલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદથી જનશતાબ્દી એક્સપ્રેસમાં વડોદરા આવી, ત્યાંથી સરકારી બસમાં હાલોલ ગયા. જ્યાં સુધી ઈંધણ સંકટ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી તેઓ હવાઈયાત્રા ટાળી જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. આ સંદેશથી લોકો પ્રેરિત થશે.