મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો
મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો
Published on: 20th May, 2026

પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદઅધેડને કુહાડી મારી અને પરિવારના અન્ય સભ્યોને ઢીકાપાટુંનો માર મારી ધમકીઆપીભાવનગર -  પાલિતાણામાંમોબાઈલમાં સ્ટેટ્લ મુકવા મુદ્દે પરિવાર પર હુમલો કરી ધમકી આપ્યા અંગેની પોલીસફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે.