મહુવા ભાજપમાં મહાકલેશ ઃ પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ ધોકા ઉડયાં
મહુવા ભાજપમાં મહાકલેશ ઃ પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ ધોકા ઉડયાં
Published on: 20th May, 2026

પોલીસચોકીની સામે જ શરમજનક ઘટનાથી ભારે ચકચારી મચીભાજપનોઆંતરિક ડખ્ખો રોડે ચડયો, શહેર પ્રમુખ અને કાઉન્સિલરના જૂથોએ જાહેરમાં ધબધબાટી બોલાવીમહુવા - મહુવા નગરપાલિકાની સત્તાની ખુરશી કબજે કરનાર ભાજપે હજુ વહીવટ