અમેરિકામાં પેપર મિલમાં પ્રચંડ બ્લાસ્ટ: કેમિકલ ટેન્ક ફાટતાં અનેકના મોત.
અમેરિકામાં પેપર મિલમાં પ્રચંડ બ્લાસ્ટ: કેમિકલ ટેન્ક ફાટતાં અનેકના મોત.
Published on: 27th May, 2026

USA Chemical tank Blast : અમેરિકાના વોશિંગ્ટનમાં એક પલ્પ અને પેપર મિલમાં ભયાનક દુર્ઘટના બની છે, જ્યાં કેમિકલ ટેન્ક ફાટવાથી મોટો બ્લાસ્ટ થયો. આ વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા છે અને 9 શ્રમિકો હજુ પણ ગુમ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આ સ્થળને 'માસ કેઝ્યુઅલ્ટી સીન' જાહેર કરાયું છે. વહેલી સવારે થયેલા આ બ્લાસ્ટને કારણે આખી યુનિટ મલબામાં ફેરવાઈ ગઈ છે.