શું ઈરાન 'Islamic NATO'માં જોડાશે?
શું ઈરાન 'Islamic NATO'માં જોડાશે?
Published on: 24th August, 2026

મિડલ ઈસ્ટમાં નવા સંરક્ષણ કરાર હેઠળ ઈરાનને મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટમાં સામેલ થવા માટે ઓફિશિયલી ઈનવિટેશન મળ્યું છે, જેના પર પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયાએ પહેલા જ હસ્તાક્ષર કર્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરના તેહરાન પ્રવાસથી આ મુદ્દે વધુ ચર્ચા જગાવી છે, જોકે તેમનો પ્રવાસ ક્ષેત્રીય શાંતિ સ્થાપવા પર કેન્દ્રિત છે. આ કરાર હેઠળ, કોઈ પણ સભ્ય દેશ પર હુમલાને ત્રણેય દેશો પર હુમલો ગણવામાં આવશે. બાંગ્લાદેશ પણ આ સમજૂતીમાં જોડાવા સકારાત્મક જણાઈ રહ્યું છે.