કુણવદર-રોઝડા ગામમાં 4 ફૂટ રસ્તા પરથી દબાણ હટાવી 30 ફૂટ ખુલ્લો કરાયો.
કુણવદર-રોઝડા ગામમાં 4 ફૂટ રસ્તા પરથી દબાણ હટાવી 30 ફૂટ ખુલ્લો કરાયો.
Published on: 17th May, 2026

પોરબંદર ગ્રામ્ય વિસ્તારના કુણવદર-રોઝડા ગામમાં ખેડૂતોના સાર્વજનિક રસ્તા પરથી ગેરકાયદેસર દબાણો હટાવી, 4 ફૂટના રસ્તાને 30 ફૂટથી વધુ પહોળો કરાયો. તંત્રની કાર્યવાહીથી ખેડૂતોનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થતાં આનંદ છવાયો.