મંગળ પુનર્વસુ નક્ષત્રમાં: 5 રાશિઓને મળશે શુભ લાભ અને સફળતા
મંગળ પુનર્વસુ નક્ષત્રમાં: 5 રાશિઓને મળશે શુભ લાભ અને સફળતા
Published on: 29th August, 2026

૨ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન મંગળ દેવ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગ્રહ ગોચર 5 રાશિઓ માટે અત્યંત લાભદાયી સાબિત થશે. આ દરમિયાન કરિયર, વેપાર, આર્થિક બાબતો અને મિલકતમાં ઉત્તમ લાભ મળવાના યોગ બની રહ્યા છે. મેષ, કર્ક, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે, જેમાં આર્થિક સુધારો, જૂની સમસ્યાઓનો ઉકેલ, સફળતા અને નવી તકો પ્રાપ્ત થશે.