પોરબંદરમાં 3જા દિવસે ડીઝલ લોકડાઉન, વાહનચાલકોમાં ફફડાટ.
પોરબંદરમાં 3જા દિવસે ડીઝલ લોકડાઉન, વાહનચાલકોમાં ફફડાટ.
Published on: 21st May, 2026

પોરબંદરમાં 3જા દિવસે ડીઝલની અછત, સપ્લાય ચેઈન ખોરવાતા વાહનચાલકોમાં ફફડાટ. "પેનિક બાઈંગ" શરૂ, પંપ પર ટેન્કર આવતા જ વાહનચાલકોની ભીડ. રિક્ષાચાલકો, ખેડૂતો, ટ્રક ચાલકો ચિંતિત. MG રોડ પર મધરાતથી લાઈનો, ઘણાને ડીઝલ મળ્યું નહિ.