સુરતમાં UK-કેનેડા વર્ક પરમિટના નામે ₹10.18 લાખની ઠગાઈ.
સુરતમાં UK-કેનેડા વર્ક પરમિટના નામે ₹10.18 લાખની ઠગાઈ.
Published on: 21st May, 2026

સુરતની મહિલા એજન્ટ ₹10.18 લાખની છેતરપિંડીનો ભોગ બની. સોશિયલ મીડિયા પર UK-કેનેડાની વર્ક પરમિટની જાહેરાત જોઈને આંતરરાજ્ય ગેંગે ૧૮ યુવકોના વિઝાના નામે ઠગાઈ આચરી. એજન્ટે ચકાસણી વિના ઓનલાઇન પેમેન્ટ કર્યું, બાદમાં છેતરપિંડીનો અહેસાસ થયો.