સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો
સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો
Published on: 25th September, 2026

દેશમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 25 સપ્ટેમ્બરની સવારે મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો નોંધાયો છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, અમદાવાદ, પુણે અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાના નવા રેટ જાહેર થયા છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત છે, જે ₹2,44,900 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.