MSCIની  ફેક્ટશીટ અનુસાર તાઇવાન સેમીકન્ડકટરનું વેઇટેજ વધીને 14%.
MSCIની ફેક્ટશીટ અનુસાર તાઇવાન સેમીકન્ડકટરનું વેઇટેજ વધીને 14%.
Published on: 07th May, 2026

વિશ્વની અગ્રણી ચિપ ઉત્પાદક, તાઈવાન સેમીકન્ડકટર મેન્યુ. કંપની (TSMC) એ MSCI મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ ઇમર્જિંગ માર્કેટ (EM) ઇન્ડેક્સમાં ભારત પર તેની લીડ વધુ મજબૂત બનાવી છે. આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ (AI)અને ટેકનોલોજી ક્ષેત્રો માટે વધતા ઉત્સાહ વચ્ચે, કંપની હવે વિદેશી રોકાણકારો માટે ટોચની પસંદગી બની રહી છે. MSCIની નવીનતમ ફેક્ટશીટ અનુસાર, ઇન્ડેક્સમાં તાઈવાન સેમીકન્ડકટર મેન્યુ. કંપની નું વેઇટેજ ૧૪%.