અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા.
અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા.
Published on: 07th May, 2026

ભાવનગર - મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિની શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર અસર પડે તેવા સંકેતો વર્તાઈ રહ્યા હતા અને તેના લીધે અલંગમાં આવનારા શિપની સંખ્યા ઘટશે તેવી શક્યતાઓ વચ્ચે એપ્રિલ-૨૦૨૫માં અલંગમાં આવનારા શિપની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રીલ-૨૦૨૬માં અલંગમાં કુલ ૧૪ શિપ આવ્યા છે. જે માર્ચ-૨૦૨૬ની સરખામણીએ બમણાં છે.