ટાટા કર્વ EV X સિરીઝ લોન્ચ: 502km રેન્જ, ₹16.99 લાખથી શરૂ.
ટાટા કર્વ EV X સિરીઝ લોન્ચ: 502km રેન્જ, ₹16.99 લાખથી શરૂ.
Published on: 05th May, 2026

ટાટા ઇવીએ દેશની પહેલી કૂપે SUV 'કર્વ EV'ની નવી X સિરીઝ ₹16.99 લાખથી શરૂ કરીને લોન્ચ કરી છે. આ car full charge પર 502km દોડશે. તેમાં 'અકમ્પ્લિશ્ડ X 55' અને 'એમ્પાવાર્ડ X 55' વેરિઅન્ટ્સ, નવો 'નાઇટ્રો ક્રિમસન' કલર અને લાઈફટાઇમ વોરંટી જેવા ફીચર્સ મળે છે.